Book Title: Adbhut Navsmaranam
Author(s): Ghasilal Maharaj, Jayantilal Bhogilal Bhavsar
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 281
________________ ૨૭૨ ધન્ય વીરમગામ, હર્ષોંનદના ભડાર છે, સહસ્ર દે! છ સાલ, માંહિ ધના જયકાર છે, મુનિ કહે કનૈયા, જીન જ્યાયા કરે...પદ્મ —પ્રભાતિ સ્તવન— ઉઠે: ઉઠે। મન જાગો જાગો, અવસર આછા આયા રે, જગમગ જોત જગી અપને ઘર, કંસા આનંદ છાયા રે, કાયા મેરુ જિન નંદનવન, ગુણ સુરતરુ કી છાયા રે, સિદ્ધ સુખાંકી અનન્ત લહર, જહાં માક્ષપુરી સિધાયા રે, આત્મસ્વરૂપી માન સરાવર, ગુણ કમલ વિકસાયા રે, ચેતન હંસા કરે કિલાલા, રામ રામ તુલસાયા રે, મીઠેપનમે' મિસરી મીઠી, તિ સુ' અમૃત સુહાયા રે, મિસરી, અમૃત દેને સે ભી, નામ જિણન્દ સવાયા રે, શુભ ઘડી શુભ વેલા શુભ પલ,જીન શુભ ધ્યાન લગાયા રે, શુભ ભાવના શુભ શ્રેણી ચઢ, શુભ કેવલ પદ પાયા રે, લાખ આનંદ મેરે નરભવ ઉત્તમ,ક્રેડ આનંદ જીનરાય, અન તઆન મેરેજીનસ્વરૂપલખ, તનમનમુજ હર્ષોંયારે,

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290