________________
છે, ચિંતામણિ છે, કલ્પવૃક્ષ છે અને કામધેનુ વર્તે છે, તેને ચિન્તા કરવાની શી જરૂર છે?”
(૨૪) સર્વશક્તિમાન દેવ, સર્વત્ર શાંતિ જ શાંતિના કારક, એવા શાંતિનાથ પ્રભુ, તો તમારા રાજમહેલમાં તમારી રાણીના કૂખે ગર્ભમાં બિરાજે છે. પછી હે રાજન! તમારે વૃથા ચિંતા શા માટે કરવી. ?”
देवेन्द्रका यह वचन सुनकर विश्वसेन राजाने उनको देशकी दुर्दशाका सब समाचार सुनाया । दुःखवार्ता सुनकर देवेन्द्रने राजासे इस प्रकार कहा