________________
ર૬૦
શુદ્ધ ધર્મના પ્રકાશ રેલાવનારા છે. ૩ (૨૯) “ ચારે તરફ જ્યારે અધકારનુ સામ્રાજ્ય વ્યાપ્યુ હૈાય ત્યારે આકાશ પોતાના અધકારને મટાડવા માટે ચંદ્રને આશ્રય લે છે, તેવી રીતે જ્યારે અમારા ઉપર દુઃખના ધર અંધકાર છાઈ રહ્યો છે, તેવે સમયે હે પ્રભુ! અમે નિશ્ચિત મને હે આપને આશ્રય લઈએ છીએ. ”
(૩૦) “ હે પ્રભુ ! આપનું રમણ માત્ર, સર્વ પ્રકારની સિદ્ધિનુ' દાતા છે, સ પ્રકારની સિદ્ધિ ઔષધિ સમાન છે. તેમજ સર્વથા શાંતિ ઉપજાવનાર છે. ''
(૩૧) “ હૈ શાંતિ જીનેશ્વર ! અજ્ઞા