________________
२५७
સાગર વિશ્વસેન રાજાનુ હૈયુ આ વ હકીકત સાંભળતાં દ્રવી ગયું, કાળજી કંપી ઊઠયું, અને તે જ વખતે તેમણે પ્રતિજ્ઞા કરી.
(૨૦) “જ્યાં સુધી મારા પ્રજાજનાની અશાન્તિ દૂર ન થાય ત્યાં સુધી મારે ચારેય પ્રકારનાં અન્નપાણીને ત્યાગ! –આ છે મારી અચળ પ્રતિજ્ઞા ! '”
दूतका यह वचन सुनकर प्रजावत्सल, करुणा के सागर राजा विश्वसेनने यह प्रतिज्ञा की कि जबतक प्रजामें सर्वथा शान्ति नहीं होगी तबतक के लिये मैं चारों प्रकारके आहाરા પરિત્યાગ કરતા
||૨૬,૨૦ ||