________________
ચારે તરફ આ પ્રલયનાં તાંડવ તે મચી રહ્યાં છે, તે હજી ઓછું હોય તેમ પિશાચિની સ્વરૂપ, મહા દુષ્ટા એવી મહામારી –મરકીને રોગચાળે ચારે તરફ ફેલાઈ રહ્યો છે. પ્રજાજને દુઃખની ઊંડી ખીણમાં ધકેલાઈ રહ્યા છે. મરકીએ સાક્ષાત્ કાળદેવ–રાક્ષસ સ્વરૂપ ધારણ કર્યું છે, અને માનવીઓને કેળિયે કરી રહી છે. મરકી આજે માનવભક્ષી બની ચૂકી છે.” - उसी समय देशवार्ताहर (राज्यकी परिस्थितिका समाचार लानेवाले दूत) भी वहां आये, और उन लोगौने भी, देशमें जो विप्लव और दुर्दशाका साम्राज्य छाया हुआ