________________
२५३
उवाच करुणासिन्धो !
त्रायस्व शरणागतम् ॥ १६ ॥ ( ૧૬ ) ડૂબતા તરણું પડે તેમ જ્યારે બચવાના કાઈ ઉપાય ન રહ્યો, તેને સમયે કાઈ એક નગરજન ભયભીત સ્વરૂપે વિશ્વસેન મહારાજા પાસે આવીને કરગરવા માંડયા, “ હે કરુણાના સાગર ! આપને શરણે આવ્યા છું.આ તાંડવમાંથી બચાવે.” એમ કહી આંખામાં ચોધાર આંસુ સાથે વીતેલી કરુણ ઘટનાએ મહારાજા સમક્ષ રજૂ કરી.
उस कूट सन्निवेशका भयभीत कोई एक मनुष्य, राजाके समीप आया, और बोला