________________
૧૨
(૧૫) ચારે તરફ ઘોર અંધકાર વ્યાપી રહ્યો છે. કોઈ કોઈનાં મોઢાં જઈ શકાતાં નથી. માનવીઓનાં હૈયાં ભયથી ફફડી રહ્યાં છે. આ શું થવા બેઠું છે? પ્રલય કાળનાં તાંડવ તે નહિ હોય! પ્રલયની શંકાથી માનવીઓના જીવ તાળવે ચુંટાયા. મત હથેળીમાં દેખાવા માંડયું.
अंधकार इतना बढ़ गया कि लोग एक दूसरेको परस्पर नहीं देख पाते थे । समी मनुष्य कल्पान्त( प्रलय )की आशङ्कासे भयमीत
कश्चिदेको जनस्तत्र,
भीत्याऽऽयातो नृपान्तिके ।