________________
२५१
દાસ્ત થવા માંડી. ધરતી કંપને કારણે ધરતી પગ નીચેથી સરવા માંડી. જાણે કે ધરતી હિલેાળે ચઢી. જાન બચાવવા શું કરીએ ? કયાં જાઇએ? માનવીએનાં મન ઉદ્વેગના હિલોળે હીંચવા માંડયાં.
झंझावात (आंधी) से कितनेक घर जहीं तहीं गिर गये थे, कितनेक घर भूकम्पसे 'अब गिरे तब गिरे ' ऐसे हो गये थे, सभी मनुष्योंका चित्त उद्विग्न हो गया था ।। १४॥ तमः प्रच्छन्नदेहाश्च
न पश्यन्ति परस्परम् ।
संजाता भयभीताश्च
जनाः कल्पान्तशङ्कया ॥ १५ ॥