________________
ર૪રૂ
(૮) તે દેવને એકલા પથ્થરોના વરસાદથી વેરની તૃપ્તિ ન થઇ, પણ તેથીય આગળ વધીને પોતાની શૈક્રિય શક્તિના બળે કરીને પવનની આંધિ અને વાવા
ડાનું ભયંકર તાંડવ મચાવ્યું. ત્યારે તરફ દાવાનળનાં તાંડવ રચાયાં. ધરતી ઉપર આગ ઓકવા માંડી. ચારે તરફ સર્પ અને વીંછીઓ ઉત્પન્ન કર્યા. અને ઘરેઘર સર્પ અને વીંછીને ભયંકર ભય વ્યાપી રહ્યો.
फिर वहा पर प्रचण्ड पवन बहने लगी दावानलकी सदृश भयङ्कर आग चारों तरफ लगने लगी, और जहरीले सर्प और वृश्चिक