SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪રૂ (૮) તે દેવને એકલા પથ્થરોના વરસાદથી વેરની તૃપ્તિ ન થઇ, પણ તેથીય આગળ વધીને પોતાની શૈક્રિય શક્તિના બળે કરીને પવનની આંધિ અને વાવા ડાનું ભયંકર તાંડવ મચાવ્યું. ત્યારે તરફ દાવાનળનાં તાંડવ રચાયાં. ધરતી ઉપર આગ ઓકવા માંડી. ચારે તરફ સર્પ અને વીંછીઓ ઉત્પન્ન કર્યા. અને ઘરેઘર સર્પ અને વીંછીને ભયંકર ભય વ્યાપી રહ્યો. फिर वहा पर प्रचण्ड पवन बहने लगी दावानलकी सदृश भयङ्कर आग चारों तरफ लगने लगी, और जहरीले सर्प और वृश्चिक
SR No.032168
Book TitleAdbhut Navsmaranam
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj, Jayantilal Bhogilal Bhavsar
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1977
Total Pages290
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy