________________
રકર कश्चिदेवस्तदा तत्र, पूर्ववैमनुस्मरन् । स्वकीयशक्त्या पाषाण-वर्षणं कृतवान् परम् ॥७॥
(૭) તે સમયે કોઈ એક દેવને પિતાના પૂર્વભવના વેરનું સ્મરણ થયું. અને પિતાની દેવી અને માયાવી એવી શૈક્રિય શક્તિથી મોટી શિલા અને પથ્થરોના વરસાદ ગામ અને નગર ઉપર વરસાવવા માંડયો. _____ उस समय उस कूट सन्निवेशमें कोई देवने, अपने पूर्व भवके वैरका स्मरण करते हुए अपनी वैक्रिय शक्तिसे उस गाम पर अत्यधिक पत्थरोंकी वृष्टि की ॥७॥ प्रचण्ड पवनस्तत्र, प्रादुभूतो भयंकरः । दावानलसमश्चाग्निरुद्भूताः सर्पवृश्चिकाः ॥८॥