________________
१९३
(૧૮) આ ઉપરાંત પુંડ્રક નામની શેરડીનું શુદ્ધ અને નીરોગી બીજ વાવવામાં આવે અને તેનું સિંચન દ્રાક્ષના રસથી કરવામાં આવે. અને પછી દેવેગે તેનું ફળ ઉત્પન્ન થાય તે તે ફળ માટે કહેવાનું શું હોય ? કેવી સરસ તે શેરડીની મીઠાશ હાય !
(૧૯) એ શેરડીની મીઠાશ કરતાં તે અનંતગણી મીઠાશ પ્રભુની વાણીમાં રહેલી છે. જેના શ્વાસોશ્વાસમાં ક્મળના પુષ્પ જેવી આહલાદક સુગંધી ભરેલી છે. _____ भगवानकी वाणी कैसी मीठी होती है ? લો #તે હૈં–