________________
૧૨૦
(૧૧) આપ આપૌષધિ નામની લબ્ધિના ધરણહાર છે જેના પ્રભાવે કરીને આપના ર૫શ માત્રથી રોગને નાશ થાય.) આપ વિપુઓષધિ નામની લબ્ધિના ધરણહાર છે. (આ લબ્ધિ જેને હોય તેનાં મળમૂત્રમાં સર્વરોગનાશક શક્તિ હોય છે) આપ કલેષ્મ ઔષધિના ધરણહાર છો (આ લબ્ધિ જેને હોય તેનું શ્લેષ્મ સર્વ રોગ ઉપર ઔષધિ તરીકે કામ આવે છે) તથા આપ વિપુલ અને જુમતી નામની લબ્ધિના ધારક છે.
(૧૨) આપ સંભિન્ન સ્ત્રોત લબ્ધિના ધારણહાર છો (આ લબ્ધિ જેને હૈય તેની બધી ઇન્દ્રિયે એક બીજી ઈન્દ્રિયનું કામ