________________
GS
કરતા. મૈં ॥૨॥ अनन्तं केवलं ज्ञानं तथा केवलदर्शनम् । अनन्तसौख्यमप्येवं सम्यक्त्वं क्षायिकं तथा ||६|| यथाख्यातं च चारित्र मवेदित्वमतीन्द्रियम् । दानादिलब्धयः पञ्च द्वाद्शाक्ता गुणा इमे ॥ ४ ॥
આ પ્રભુની રિદ્ધિ કેવીક છે? જેને ૧ અનત કેવલજ્ઞાન છે. ૨ અનંત કેવળ દર્શન છે. ૩ અનતુ સુખ છે. ૪ ક્ષાયિક સમ્યક્ત્વ છે.
(૪) તે ઉપરાંત ચારિત્રામાં શ્રેષ્ઠ એવુ ૫. યથાપ્યાતચારિત્ર છે. ૬. વેઢીપણું ( સ્ત્રી, પુરુષ, નપુ`સકપણાથી મુક્ત ) છે. અતીન્દ્રિયપણાથી અગેાચર. પાંચ પ્રકારની