________________
(૭) અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ વગેરે ગમે તે પ્રકારને ભય લાગતે હૈય, મહામારીમરકીને રેગ ચાલતું હોય, દુષ્કાળ તેનું ખપર ભરતે હોય, શત્રુઓની વૈરભાવના પ્રબળ હૈય, ચારે તરફ આધિ, વ્યાધિ અને ઉપાધિનું સામ્રાજય વરતાતું હોય તથા દેશમાં કે નગરમાં ભારે ઉત્પાત મચે હેય તે તે સઘળું પ્રભુની રિદ્ધિના પ્રતાપે શમી જાય છે. ___ पचीस----पचीस योजन तक जिनके प्रभाव से (१) ईति अर्थात् १ अतिवृष्टि, २ अनावृष्टि, ३ चूहोका उपद्रव, ४ टीडोंका उपद्रव, ५ शुकोंका उपद्रव और ६ परचक्रका भय,