________________
१८०
विषमाऽपि समा भूमिस्तस्मै भगवते नमः ॥ ६॥
(६) शुं लगवाननी सिद्धि छे ! शु તેના પ્રભાવ છે! ધરતી પર ઊંચી અણી રાખીને પડેલા કાંટા પણ એના પ્રભાવે કરીને અધમુખ–આડા પડી જાય છે. એવા પ્રભુને મારા નમસ્કાર હજો.
जिनके प्रभावसे ऊर्ध्वभुख काटे अधोमुख हो जाते हैं, विषम भूमि भी सम हो जाती है ऐसे भगवान्को नमस्कार हो ॥६॥ ईतिर्भीतिश्च मारी च दुर्भिक्षं वैरभावना ।
आधिर्व्याधिरुपाधिश्च
तथोत्पातः प्रशाम्यति ॥ ७ ॥