________________
दिव्यं लोकोत्तरं रूपं दिव्यलावण्यसंसृतम् । दिव्यं ज्ञानादिकं यस्य तस्मै भगवते नमः ॥५॥
(૫) તે ઉપરાંત આ લેકમાં એના જેવું રૂપ નથી એવું દિવ્ય અને અલૌકિક જેવું રૂપ છે. જેના શરીરનું લાવણ્યસુંદરતા પણ દિવ્ય છે. જેનું જ્ઞાન વગેરે પણ દિવ્ય છે તે ભગવાનને મારા નમસ્કાર जे.
जिनका दिव्य रूप है, जो दिव्य लावण्यवाले हैं, जिनके दिव्य ज्ञानादिक गुण हैं, उन भगवान्को में नमस्कार करता हूँ ॥५॥ ऊर्ध्वाग्राः कण्टकाः सर्वे
यत्प्रभावादधोमुखाः।