________________
૧
જીએ રૂપાના દેઢીપ્યમાનગઢ અને સુવર્ણના ઝગમગતા સુશોભિત કાંગરા ૧, સુવર્ણ ના ગઢ અને રત્નના સુશાલિત કાંગરાની ૨ રચના થાય છે.
(૧૧) ત્રીજો રત્નના ગઢ અને મણિ રત્નાના કાંગરાની રચના થાય છે. અને જ્યાં ૬૪ ઇન્દ્રો પ્રભુની સેવા માટે હાજર થાય છે.
(૧૨) એક બાજુ આ બધી રચનાએ થાય છે. બીજી બાજુ અશ।ક વૃક્ષ નીચે પ્રભુ સિહાસન પર બિરાજમાન થાય છે. છત્ર— ચામરો ઢાળાય છે. અને આકાશમાં દેવા દુંદુભિ--નાદ કરી પ્રભુના મહિમાની જગતને