________________
१६९ તુ હી નમઃ હે ધનદપુત્રિ ! જગતસવિત્રિ, આઠ સિદ્ધિઓમાં મુખ્ય મહાનવનિધાન, સુવર્ણકટિ, રત્નકેટિ, લાખોસંપત્તિ સાથે પધારે. હે ભગવતિ ! મારા ઘરમાં, મારા નગરમાં પ્રવેશ કરે. મારા ઘરમાં અક્ષય અને વર્ધમાન સર્વધનની અખલિત ધારા વડે વૃષ્ટિ કરે. ___ॐ ही नमः हे धनदपुत्रि ! हे जगत्सवित्रि ! हे अष्टसिद्धिप्रधान महानिधानवाली ! लक्षलक्ष सुवर्णकोटि और रत्नकोटियों से युक्त ! आओ २, हे भगवति ! मेरे घर में, मेरे पुर में प्रवेश करो, मेरे लिये सभी प्रकारके अक्षीण धनोंको धारारूप में बरसाओ ।