________________
१२४
(१६) २माण ही या प्रमाणे सर्व પ્રકારની લબ્ધિઓના ધારક ગૌતમસ્વામિના ગુણગાન રૂપ, આ સુખસ્મરણની આરાધના કરનારને રિદ્ધિ સિદ્ધિ, સુખ-સંપત્તિ યશ, કીતિ અને વિજય આવી મળે છે, તેમાં સંશયને સ્થાન નથી.
श्री गौतम प्रभु के इस स्मरण के पाठ करनेसे भव्योंको ऋद्धि, सिद्धि, सुख, संपत्ति, यश, कीर्ति और विजय का लाभ सर्वदा होता है, इसमें अणुमात्र भी सन्देह नहीं है ॥१६॥
दिव्यं सुखं परभवे, तथाऽनन्तं च शश्वतम् । · अव्याबाधं ध्रुवं सौख्यं, लभ्यते परमं पदम्