________________
१२५
(૧૭) તે ઉપરાંત આરાધક પરભવને વિશે દિવ્ય, અનંત અને શાશ્વત સુખ સંપત્તિને સ્વામી બને છે. અને છેલ્લે અચળ પરમપદ મોક્ષની પણ પ્રાપ્તિ કરે છે.
सुपरभ२४ सपूण (3) .. . इस स्तोत्र के स्वाध्याय करनेवाले परभव में देवलोक के सुखों को पाते हैं, तथा कर्मों का क्षय करके परम्परा से अनन्त, शाश्वत, अव्याबाध, ध्रुव सौख्यस्वरूप परम पद-मोक्ष की प्राप्ति करते हैं ॥१७॥
॥ इति सुखस्मरण ॥४॥