________________
| (૬) દિવ્ય પ્રભાવથી જે યુક્ત છે, અલીકિક તેજના પંજ સમાન, તથા અલૌકિક લબ્ધિઓના સ્વામી એવા ગૌતમ પ્રભુને મારા નમસ્કાર હજો.
दिव्य प्रभाव से सम्पन्न, दिव्य तेजसे युक्त, दिव्यलब्धिधारी ऐसे श्री गौतमस्वामी को नमस्कार करता हूँ ॥६॥
चतुर्ज्ञानधरं शुद्धं, विद्याचरणपारगम् । धारकं सर्वपूर्वस्य, वन्दे तं गौतमं प्रभुम् ॥७॥
(૭) ચાર પ્રકારના શુદ્ધ જ્ઞાનના ધરણહાર, વિદ્યા અને ચારિત્રમાં પારંગત તથા ચૌદ પૂર્વના ધારી એવા ગૌતમ પ્રભુને મારાં વંદન હજો.