________________
૨૭
(ગી–ત–મ) આ નાનકડા નામમાં કેટલું બધું સામર્થ્ય સમાએલું છે !
गौतम प्रभु के ‘गौतम ' इस नामके अन्तर्गत 'गो' शब्दसे उनमै कामधेनुतुल्यता, 'त' से कल्पवृक्षतुल्यता और 'म' से चिन्तामणितुल्यता प्रकट होती है ।। ८॥ कामधेनुसमो लोके, सर्वसिद्धिप्रदस्तथा । कल्पवृक्षसमो वाञ्छा-पूरणे चिन्तिते मणिः ॥९॥
(૯) લેકને વિષે આપ કામધેનુ સમાન છે, તથા સર્વ પ્રકારની રિદ્ધિના દાતાર છે, આપ મનવાંછિત ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમાન છે, એવા હે ગૌતમ પ્રભુ ! આપને મારા નસરકાર હજો.