________________
९४
छत्रत्रयं तव निवेदयते जिनेन्द्र !, रत्नत्रयं प्रभुपदं शिवदं ददाति ॥ ४१ ॥
(૪૧) હૈ જિનેન્દ્ર ! સમવસરણમાં આપના ઉપર જે ત્રણ ઉજજવળ છત્રો ધરાય છે તેની પ્રભા શરદ ઋતુના ચન્દ્રની પ્રભાથી અત્યંત ઉજ્જવળ છે. વળી તે આપના સમ્યક્ દન, સમ્યક્ ચારિત્રરૂપ રત્નત્રય તથા આપ પ્રભુપદ અને મેાક્ષ– પદ્મના દાતા તેમાં સૂચક છે.
हे जिनेन्द्र ! समवरण में आपके उपर जो उज्ज्वल तीन छत्र तने हुए हैं, जिनकी प्रभा शरदऋतुकी चन्द्र प्रभासे भी अत्यन्त उज्जवल