________________
૨૦%
(૫૦) હે પ્રભુ ! બન્ને પક્ષને મહા-કટ કારી દારુણ યુદ્ધ જયાં ચાલતું હોય, શત્રુના અનેક ત્રાસથી ભૂખ, તૃષા, આદિથી વ્યાકુળ સેનાબળ ઓસરતું હોય, રણમેદાને શસ્ત્રથી ઘવાયેલ દ્ધાના શરીરમાંથી રુધિરપ્રવાહ જેસર વહેતે હેય, એવા ઘોર સંગ્રામમાં પણ આપનું નામરમરણ ભવ્ય જીને શાંતિ આપે છે.
हे प्रभु दोनों पक्षोंके लिये महाकष्टकारी दारुण युद्ध जहां होरहा है शत्रू त्राससे और क्षुधा, पिपासा आदिसे व्याकुल होकर सैनिक जहांसे भाग रहे हैं, जहांपर शस्त्रके आघातसे आहृत योद्धाओंके शरीरसे निरन्तर प्रबल