________________
५३
सम्पक्तिकी अपेक्षा आपके ध्यानके द्वारा दी गयी सम्पति अनन्तगुण बहु मूल्य है ॥ १२ ॥ જ્ઞાનાથનત-મુળ-ગૌરવપૂર્ણ —સિધુ,
बन्धु भवन्त - मपहाय परं क इच्छेत् ? । प्राज्यं प्रलभ्य भुवन - त्रितयस्य राज्यं,
कः कामयेत किल किंकरतात्मबुद्धिः ॥ १३ ॥ (૧૩) હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંત ગુણાના સમુદ્ર છે, સંસારના અ શરણ જીવાને શરણરૂપ છે, દયાના સાગર છે, બાન્ધવહીનના બ ધુ છે, એવા આપનું શરણ છેડી ક્રાણુ બીજાને ઇચ્છે ? કારણ કાણુ એવે! મૂખ હાય કે જે ત્રિભુવનનુ રાજ્ય પ્રાપ્ત કર્યો છતાંયે તે ત્યજી દાસત્વની ઇચ્છા કરે ? અર્થાત્ ફાઈ ન કરે.