________________
८७
પુષ્પાની વૃષ્ટિ કરે છે. તેથી દશે દિશાઓ ( દિગ્મ ડલ ) સુ ંગધિત થઈ શુદ્ધ વાતા— વરણમય થઈ જાય છે. અને આપના અનેકાંત વાદની સુ ંદર દિવ્ય વાણી વરસે છે. તેનાથી ભવ્ય જીવેા શાંતિના સાગરમાં નિમગ્ન થઇ અપૂર્વ આનંદ અનુભવે છે.
-
समवसरण में हे प्रभु! आपकी अतिशय महिमासे प्रेरित होकर देवगण अचित पुष्पों की वृष्टि करते है जिससे दसों दिशाये (दिग् मण्डल ) सुगन्धित हो जाती है, वातावरण नितान्त प्रशान्त हो जाता है, और फिर आपकी अनेकान्तमयी प्रशस्त दिव्य वाणी की वृष्टि होती है, उससे भव्य जीव शान्तिके