________________
(૩૧) હે પ્રભુ! ઊતરતા આ વિષમ પંચમ કાળમાં સંસારી જી મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. દુઃખને ભાવ વૃદ્ધિ પામે છે, આયુષ્ય બળ ઘટતું રહે છે. એવા આ પાંચમા આરામાં ભવ્ય જને આપના અમૃત રસથી ભરપૂર વચનનું પાન કરી આપનું ધ્યાન ધરવા થકી આત્મશાંતિ પ્રાપ્ત કરે છે.
हे प्रभु ! अवसर्पिणीके इस विषम पंचम काल में जीव माक्ष नहीं प्राप्त कर सकते। इस काल में दुःखके भाव बढ रहे है, आयु
और बलका हास हो रहा है, ऐसे इस पञ्चम आरा में भी भव्यजन, शिवसुखके देनेवाले