________________
एनं संस्मृत्य भावेन, __यत्र यत्रैव गच्छति। तत्र तत्र भवेत् सिद्धि,
___ सर्वाभीष्ट-पदार्थगा ॥ ७ ॥ મેળા જે આરાધક આવી રીતે શુદ્ધ ભાવથી નવકાર મંત્રનું સંરમરણ કરે છે, તે જયાં જયાં જાય છે ત્યાં ત્યાં મનવાંછિત ફળ દેનારી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ___इस नमस्कार मन्त्रको भावपूर्वक स्मरण करके मनुष्य, जहाँ जहा जाता है वहाँ वहा उसके सभी अभिलषित वस्तुओंकी सिद्धि होती है ॥ ७॥
પ્રથમ મંગલ મરણ સમાસ ॥ इति नमस्कार रूप मङ्गल स्मरण ।