Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ગબિન્દુ લે. ૧૪૦ नास्ति येषामयं तत्र तेऽपि धन्याः प्रकीर्तिताः । __ भवबीजपरित्यागात् तथा कल्याणभागिनः ॥१४०॥ અર્થ:-જેએને મુક્તિના વિશે દ્વેષ નથી તેઓને પણ ધન્ય કહ્યા છે અને ભવબીજાને પરિત્યાગ કર્યો હોવાથી કલ્યાણભાગી કહ્યા છે. આખ્યાનકમણિ કોશ-વૃત્તિકાર આગ્રદેવસૂરિમહારાજ પૃ. ૩૧૩ માં નેમનાથ ભગવાન દેશનામાં કહે છે धम्मो अत्थो कामो मोक्खो चत्तारि हुंति पुरिसत्थ। धम्माओ जेण सेसा ता धम्मो तेसि परमतरो ॥७९॥ અર્થ:-ધર્મ–અર્થ-કામ-મેક્ષ આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના બધા મળે છે માટે ધર્મ એ બધામાં શ્રેષ્ઠ છે. આ ઉપરાંત ઉપમિતિ -ઉત્તરાધ્યયનટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મ જ પ્રધાન પુરુપાર્થ હોવાનું જણાવાયું છે. ધર્મરત્નપ્રકરણ લે. ૭૩ સ્વપજ્ઞ ટીકા [ભાવશ્રાવકનાં લક્ષણે ]. उवसमसारवियारो वाहिज्जइ नेय रागदासेहिं । मज्झत्थो हियकामी असग्गहं सव्वहा चयइ ॥७३॥ उपशमः कषायानुदयः, तत्सार-तत्प्रधान विचारयति धर्मादिस्वरूप यः स 'उपशमसारविचारः' भावभावको भवति । कथं पुनरेवंविधः स्यात ? कथं पुनरेवंविधः स्यात ? इत्याह-यतो विचारं कुर्वन् 'बाध्यते' = अभिभूयते नैव राग-द्वेषाभ्याम । तथा हि'मयाऽयं पक्षः कक्षीकृतो बहुलोकसमक्षं, बहुभिश्च लोकैः प्रमाणीकृतः तत्कथमिदानीमप्रमाणीकरोमि'-इत्यादिभावनया स्वपक्षानुरागेण न जीयते । तथा ममैष प्रत्यनीको मदीयपक्षदूषकत्वात् । तदेन जनमध्ये धर्षयामिति सदसदूषणोद्धट्टनाक्रोशदानादादिप्रवृत्तिहेतुना द्वेषणाऽपि नाभिभूयते, कि तु ' मध्यस्थः' = सर्वत्र तुल्यचित्तो ‘हितकामी' = हिताभिलाषी, स्वस्य परस्य चोपकारमिच्छन् ‘असद्ग्राह' = अशोभनाभिनिवेश सर्वथा ' त्यजति' = मुञ्चति मध्यस्थगीतार्थ गुरुवचनेन । अथ:-[ भानु मे सक्षY] ઉપશમ એટલે કષાયનો ઉદય ન હોવો તે. તેને મુખ્ય કરીને ધમદિનું સ્વરૂપ વિચારે તે “ઉપશમસાર વિચારવાળ” ભાવશ્રાવક હોય છે. કઈ રીતે એ આ હેય? તે કહે છે કે વિચાર કરતી વખતે રાગદ્વેષથી પીડાય નહિ. તે આ રીતે કે “મેં અમુક પક્ષ ઘણા લોકોની સમક્ષ માન્ય છે, ઘણું લેકેએ એને પ્રમાણભૂત ગણ્યો છે. હવે હું મારી જાતને અમાણભૂત શેને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 334