________________
અર્થ:- (નમસ્કાર મંત્રીનું ઈહિલૌકિકફલની કામનાવાળાએ કાર જોડીને ધ્યાન કરવું. મોક્ષપદના ઈરછનારાઓએ કાર જેડડ્યા વિના એનું ધ્યાન કરવું. પૃષ્ઠ ૭૯ ઉપર
जाए वि जो पढिज्जइ जेण जायस्स होइ फलरिद्धि । अवसाणे वि पढिज्जइ जेण मओ सुग्गई जाइ ॥ आवइहिं पि पढिज्जइ जेण य लंघेइ आवइसयाई ।
रिद्विए वि पढिज्जइ जेण य सा जाइ वित्थारं ॥ અર્થ: જમે ત્યારે પણ જે (નમકાર મંત્રી ગણાય છે કે જેથી જમેલાને ફલ-- ઋદ્ધિ પ્રાપ્ત થાય છે. મરણકાળે પણ તે ગણાય છે, જેથી મરેલે સગતિમાં જાય છે. આપત્તિઓમાં પણ તે ગણાય છે, જેથી સેંકડે આપત્તિઓ ઓળંગી જવાય; તથા ઋદ્ધિમાં પણ તે ગણાય છે, જેથી ઋદ્ધિ વિસ્તારને પામે.
શ્રી ધર્મપરીક્ષા પૃષ્ઠ ૮૦ (કર્તા. ઉપા. યશોવિજય મ.)
अपि य 'मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति (योगबिन्दु श्लो. १८३ पृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्तौ जीवस्याऽपुनर्बन्धकत्वं सिध्यति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपि स्यात् , तस्य च चरमपुद्गलपरावर्त्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् ।
અથ :- વળી થોડી પણ ભવાસંગની નિવૃત્તિ થયે છતે તેનું અપુનર્બશ્વકપણુ થઈ જાય છે.” આ ગબિન્દુવૃત્તિના વચનથી છેડા પણ સંસારસંગની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનર્બપકપણું સિદ્ધ થાય છે અને મુક્તિના અષથી પણ કંઈક સંસારા સંગનિવૃત્તિ થઈ શકે છે. અને મુક્તિ-અષને ચરમપુદ્ગલપરાવર્તાના વ્યવધાનથી પણ મોક્ષહેત કહ્યો છે.
તથા ધર્મ પરીક્ષા પૃષ્ઠ ૧૩૩ ઉપર..
किंच, मार्गानुसार्यनुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजम् , अविरतसम्यग्दृष्टयनुरोधात् , न तु तपोमात्रमेवेति न काप्यनुपपत्तिः । अत एव स्फुटे मोक्षाभिलापत्वेऽपि मिथ्यादृशा प्रबलाऽसद्ग्रहवतां तदभाववतामादिधर्मिकाणामिव फलतो न सकामनिर्जरा, मार्गानुसार्यनुष्ठानाऽ. भावात्, तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमारजीवहस्त्यादीनां फलतः सानाधितेति विभावनीयम् ।
અર્થ :- કોઈપણ માગનુસારી અનુષ્ઠાન સકામનિર્જરાનું બીજ છે. કારણકે અવિરતસમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપમાત્ર જ, તેથી કાંઈ અયુક્તતા નથી. એટલે જ પ્રગટ મેક્ષાભિલાષ હોવા છતાં પણ પ્રબળ અસગ્રહવાળા મિથ્યાષ્ટિઓને, પ્રબળ અસદુગ્રહ વગરના આદિધાર્મિકોને હોય છે એવી સકામનિર્જરા પરિણામે હોતી નથી. કારણે તેમનું માગનુસારી અનુષ્ઠાન હોતું નથી. મોક્ષાભિલાષ ન હોવા છતાં સ્વાભાવિક અનુકમ્પ વગેરે ગુણોવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેને પરિણામે સકામનિર્જરા અબાધિત હોય છે.આ ઊંડાણુથી વિચારવું.