Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 13
________________ વીર–પ્રવચન ત્યાગ કરી જૈન ધર્મને વિચાર કરતાં તેનું સર્વ શ્રેષ્ટપ માન્ય થાય તેવું છે. શ્રદ્ધાની આવશ્કયતા [પ સૌ કાઇને આધુનિક સમયમાં કેટલાક વ` એવા છે જે નજરે જોયેલી વાતને જ ખરી માનનારા છે. જો કેટલાક વર્ષોં વાતવાતમાં પ્રત્યક્ષ પ્રમાણ માંગનારા છે; જ્યારે વળી કેટલાકને તેા ઈતિહાસિક બાબતા વિના ખીજું સર્વ કલ્પિત જ ભાસે છે; કેટલાકને ધાર્મિક બાબતામાં ડગલે ને પગલે અતિશયેાક્તિની જ ગંધ આવે છે. આવા પ્રકારની વિચિત્ર માન્યતાવાળા જનશ્ર્વને અત્રે પ્રથમ જણાવી દેવાની અગ છે કે તમારી ઉપરાક્ત માન્યતાએ કેવળ એકપક્ષીપણાની સૂચક છે કેમકે તમેા ગમે તેટલા પ્રમાણુ શેાધા યા તા ગમે, તેટલી લીલા રચે છતાં આછેવત્તે અંશે તે તમારે કેાઈ એક વાતમાં પણ શ્રદ્ધા રાખીને ચાલવું જ પડશે. અતિન્દ્રિય બાબત જ એવી ગૂઢ પ્રકારની છે. ધર્માંના કાઈપણ તત્વને કસી જોવાની ના નથી. જીનપ્રભુનું એવું કથન નથી કે ગમે તેમ અંધશ્રદ્ધાથી માની લેવું છતાં સાથે એ પણ સમજી લેવાનું છે કે અમુક વિષયે કદાચ આપણી બુદ્ધિની ન્યુનતાને લઈ ન સમાય તેા તેથી તે સર્વ કલ્પનામય છે એમ કહેવા તૈયાર થવામાં "કેવળ ઉતાવળાપણું છે. જે પુરૂષની પંદર વાતા સાચી હોય તેની સેાળમી વાત આપણાથી ન સમાય તે તેને ખાટી કહેવા તૈયાર થવા કરતાં તે વાત સમજવાની આપણી શક્તિની ખામી હેવી વધુ ઉચિત છે. દુનિયાના સર્વ બનાવા કે તેને જોઇએ એમ લગતી સમાતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 336