Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૬
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અધિકારી એટલે આ ગ્રંથને ભણવા લાયક છે. (૨) સસાફ્રી જીવા જે પદાર્થોમાં માહ રાખે છે, તે પદાર્થોનું ક્ષણભંગુરપણ, દુ:ખને અને દુર્ગંતિને દેવાપણું સમજીને વૈરાગ્ય તપ સંયમાદિ પદાર્થો જ આત્માનું કલ્યાણ કરવા એટલે અવ્યાબાધ નિત્ય અને સંપૂર્ણ મુક્તિના સુખને દેનાર છે એમ ઉપદેશ દઇને સમજાવવું. એ આ ગ્રંથનું અભિધેય અહી' કહેવાની બીના) છે. (૩) પ્રત્યેાજનના મુખ્ય બે ભેદ છે. અનતર પ્રત્યેાજન અને પરપર પ્રયાજન. તેમાં આ ગ્રંથના અધ્યયનાદિથી જે કુલ તાત્કાલિક (થાડા વખતમાં) મળે, તે અનંતર પ્રયાજન કહેવાય. ગ્રંથકારને ઉદ્દેશીને અનંતર પ્રયેાજન એ છે કે ભવ્ય જીવેાના હૃદયમાં વિષય કષાયાદિ કર્મ બંધના કારણાથી બચવાની અને મુક્તિના વૈરાગ્યાદિ સાધનાને સેવવાની ભાવના જગાડવી. અને આ ગ્રંથના શ્રોતા તથા અધ્યયનાદિ કરનારા ભવ્ય વાને ઉદ્દેશીને અન’તર પ્રયાજન એ છેકે વિષયાદિની ઉપર અરૂચિ ભાવ પ્રકટાવવા. અને તેવા ભાવ આ ગ્રંથના અધ્યયનાદિથી જરૂર પ્રકટે છે. તથા ગ્રંથકારનું અને અધ્યયનાદિ કરનારા ભવ્ય જીવાનુ અનુક્રમે પરંપર પ્રયાજન એ છે કે પરોપકાર અને વૈરાગ્યાદિની સેવનાથી મુક્તિના સુખા પામવા. લાંબા કાળે જે કુલ મળે, તે પરંપર પ્રયેાજન કહેવાય. (૪) સંબંધ– શબ્દ રચનામય આ ગ્રંથના તેના અર્થોની સાથે વાજ્ય વાચક ભાવ સંબંધ છે, અથવા કાર્ય કારણુ ભાવ સમંધ છે. એટલે વૈરાગ્ય રૂપ અર્થ વાચ્ય છે. અને તેને કહેના ( જણાવનારા) આ ગ્રંથ છે. એમ વાચ્ય વાચકભાવ સંબંધ ઘટાવવા. અને વૈરાગ્ય ગુણને પ્રકટાવવા રૂપ કાર્ય ને ઉત્પન્ન