Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સર્વશે રચેલી સમિતિઓ છે
કિશાનપૂ
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨ दर्शनप्रत्ययः कश्रिव इत्येवमेते गुप्त्यादयः-संवरहेतवः-अभ्युपायाः સપૂત તિ I૬-રા,
ટીકાર્ચ- “ ગુરૂત્યાદ્રિ સર્વનામવાળા સ: એ પદથી પ્રસ્તુત સંવરનો પરામર્શ કરે છે. જેનાથી (સંવરનું રક્ષણ કરાય તે ગુતિ. સંવર કરનારને ગુપ્તિ વગેરે કરણ(સંવરને સાધવામાં અતિશય ઉપકારક) થાય છે. સમ્યગ્ગતિનું કારણ હોવાથી સમિતિઓ છે. ગતિ સઘળી ક્રિયાઓનું ઉપલક્ષણ છે. સર્વ રચેલી( બતાવેલી) અને જ્ઞાનને અનુસરનારી (=જ્ઞાનપૂર્વક કરેલી) સઘળી ક્રિયાઓ સંવરને કરે છે. નરક વગેરે દુર્ગતિમાં પતનથી ધારી રાખે છે=બચાવે છે માટે ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ છે. ચિંતન કરવું તે અનુપ્રેક્ષા અથવા જે વાસિત કરાયતે અનુપ્રેક્ષા. તેવા અનુચિંતનથી કે તેવી વાસનાઓથી સંવર સુલભ થાય છે. સર્વ તરફથી આવી પડેલા સુધા-પિપાસા વગેરે સહન કરાય તે પરિષહો.
પ્રશ્ન- પરીષદ એ પ્રમાણે શબ્દ સંસ્કાર શો છે? અર્થાતુ પદ શબ્દ કેવી રીતે બન્યો છે?
તમે કહેશો કે પર્ આદિ ધાતુથી આવતો અત્ પ્રત્યય આવ્યો છે તો તે બરાબર નથી. કારણ કે અત્નું વિધાન કર્તાકારકમાં કર્યું છે. કર્મસાધન પ પ્રત્યય પણ નથી. કારણ કે વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે. તમે કહેશો કે “વિ સંશાયાં : એ સૂત્રથી ૫ પ્રત્યય લાગ્યો છે. તો તે પણ બરોબર નથી. કારણ કે તેનું કરણમાં અને અધિકરણમાં વિધાન છે.
ઉત્તર–સુરો વહુનમુએ સૂત્રથી કર્મમાં જ પ્રત્યય છે. ૩પ૩ ચેમનુષ્ય વહુએ સૂત્રમાં વહુનમે એવું વચન હોવાથી પ્રત્યયમાં અને શિષ્ટપ્રયોગના અનુસારે બીજા પ્રત્યયમાં પણ ઉપસર્ગ દીર્ઘ થયો છે. પરિષહોનો જય=તિરસ્કાર કરવો, અભિભવ કરવો તે પરિષહજય.
જે આચરાય તે ચારિત્ર અથવા ચારિત્ર શબ્દ પૃષોદરાદિમાં હોવાથી (પૃષોદય: સિદ્ધહેમ રૂ-ર-૧ એ સૂત્રથી) આત્મામાં એકઠા થયેલા આઠ પ્રકારના કર્મને ખાલી કરે તે ચારિત્ર. ચારિત્ર સામાયિક વગેરે પાંચ પ્રકારનું