Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૫૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪૬ કેવું છે? એમ તત્ત્વને પુછવાના અર્થમાં છે. અહીં કહેવાય છે એ પ્રમાણે સૂત્રકાર કહે છે
[આથી પ્રથમ ભેદ વિચાર સહિત હોય છે એ અર્થપત્તિથી સિદ્ધ થાય છે. દ્રવ્ય-પર્યાય, શબ્દ-અર્થ અને યોગોનું સંક્રમણ પરિવર્તન વિચાર છે એમ પૂર્વે કહેવાઈ ગયું છે.
પ્રથમ ભેદ એકાશ્રય-પૃથફત્વ-સવિતર્ક-સવિચાર છે અને બીજો ભેદ એકાશ્રય-એકત્વ-સવિતર્ક અવિચાર છે. આમ બે ભેદોમાં એકાશ્રય અને વિતર્ક એ બેની સમાનતા છે તથા પૃથકત્વ-એકત્વ તથા વિચારની અસમાનતા છે.] વિતર્કની વ્યાખ્યાવિત: શ્રતમ્ ૨-૪દ્દા સૂત્રાર્થ– વિતર્ક એટલે (પૂર્વગત) શ્રત. (૯-૪૬) માર્ગ અથોતં શ્રુતજ્ઞાનું વિત મવતિ ૨-૪દ્દા ભાષ્યાર્થ– યથોક્ત શ્રુતજ્ઞાન વિતર્ક છે. (૯-૪૬). टीका-वितर्को-मतिज्ञानविकल्पः वितळते-येनालोच्यते पदार्थः स वितर्कस्तदनुगतं श्रुतं वितर्कस्तदभेदात् विगतं तर्कं वा वितर्कं, संशयविपर्ययापेतं श्रुतज्ञानमित्यर्थः, इदमेव सत्यमित्यविचलितस्वभावं यथोक्तिमिति पूर्वगतमेव, नेतरत्, श्रुतज्ञानमाप्तवचनं वितर्क उच्यत इति I૬-૪દ્દા.
ટીકાર્થ– વિતર્ક એ મતિજ્ઞાનનો ભેદ છે. વિચારાય છે પદાર્થ જેના વડે તે વિતર્ક.
શ્રત અને વિતર્ક એ બેના અભેદથી વિતર્ક એ શ્રત છે અથવા જેમાંથી તર્કચાલ્યો ગયો છે તે વિતર્ક, અર્થાત્ વિપર્યયથી રહિત શ્રુતજ્ઞાનવિતર્ક છે.
આ જ સત્ય છે એ પ્રમાણે સ્થિર સ્વભાવવાળું શ્રુતજ્ઞાન તે શ્રુત છે. યથોક્ત એટલે પૂર્વગત જ શ્રુત સમજવું. બીજું નહિ. શ્રુતજ્ઞાન એટલે આપ્તવચન. એ વિતર્ક કહેવાય છે.