Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
चरणलक्षणस्येत्यर्थः, गुप्तिसमितिपरिपालनं विशुद्धं व्यवस्थानमस्येति गुप्तिभि: समितिभिश्च परिपालनं - परिरक्षणं विशुद्धं निर्मलं व्यवस्थानंस्वरूपावस्थानं यस्य स तथोक्तः, संसारो नरकादिचतुष्टयं तस्मान्निर्वाहकोनिस्तारकः, न चासावभावीभवति मुक्तावस्थायामित्याह-निःश्रेयसप्रापक इति, निश्चितं श्रेयो निःश्रेयसं-स्वात्मन्येवावस्थानं समस्तकर्मापेतस्य निःश्रेयसमुच्यते तस्य प्रापकः, तस्य पर्यायान्तरस्योत्पादक इत्यर्थः, यशोविभवादियुक्तो भगवान् परमर्षिरिति समधिगतसकलज्ञानः तीर्थकरनामकर्म्मोदयात् तीर्थस्य प्रयाणकः वन्दनपूजार्होऽर्हन् तेनामोघवचनेन स्वाख्यातः अहो इत्याश्चर्ये नापरेण केनचिदेवं कथितः सुष्ठु उत्सर्गापवादलक्षण आख्यातः धर्म्म इत्येवमस्य धर्म्मस्वाख्यातत्वमनुचिन्तयतो मार्गाच्यवनेन तदनुष्ठानेन च व्यवस्थानं भवतीति मार्गे रत्नत्रयं मुक्तेः स्वरूपं वा तस्मादच्यवनं - अपतनं तदिति मार्गस्य सम्बन्धः तस्यानुष्ठानं श्रद्धानस्वाध्यायक्रियाचरणमिति, तदेव न परमार्थतोऽच्यवनं मार्गाद्यथोक्तक्रियानुष्ठानमित्येषा धर्म्मस्वाख्यातत्वानुचिन्तनानुप्रेक्षा ॥१२॥९-७॥
ટીકાર્થ તેમાં અનિત્ય આદિથી પ્રારંભી ધર્મસ્વાખ્યાત સુધીના શબ્દોનો દ્વન્દ્વ સમાસ છે, બધા શબ્દોમાં ભાવ અર્થમાં ત્વ પ્રત્યયનું વિધાન કર્યું છે. અનુચિંતન શબ્દની સાથે ષષ્ઠી તત્પુરુષ સમાસ કર્યો છે. અનુપ્રેક્ષા શબ્દની સાથે સમાનાધિકરણને સ્વીકારે છે.
सूत्र-9
૧૦૯
जीभख अनुप्रेक्षा सेवा पहना स्थाने अनुप्रेक्षितव्याः वो पाठ हे છે. બીજાઓ અનુપ્રેક્ષા શબ્દને એકવચનાંત કહે છે. એકવચનાંતમાં અર્થ આ પ્રમાણે છે- અનિત્યાદિનું ચિંતન અનુપ્રેક્ષા છે. બહુવચનાંતમાં અર્થ આ પ્રમાણે છે- અનિત્યાદિના ચિંતનો અનુપ્રેક્ષાઓ છે.
'एता द्वादश भावनानुप्रेक्षा:' इत्याहि भाष्य छे. एताः से पहथी अनित्याहि अनुप्रेक्षाखनो परामर्श राय छे. 'द्वादश' इति ५२ ४ छे. અધિક કે ન્યૂન નથી. અનુપ્રેક્ષણ કરવું તે અનુપ્રેક્ષા. અથવા અનુપ્રેક્ષાય છે=અનુચિંતવાય છે એથી અનુપ્રેક્ષાઓ છે.