Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૨૨
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૪
ભાષ્યાર્થ– મનગમતા વિષયોનો અને મનગમતી વેદનાનો વિયોગ થયે છતે તેમનો સંયોગ થાય એ માટે થતો સ્મૃતિસમન્વાહાર આર્તધ્યાન છે. (૯-૩૩). __टीका- मनोज्ञा-अभीष्टाः प्रीतिहेतवस्तेषां विपरीतं संयोजनं कार्य, मनोज्ञानामित्यादि, मनोज्ञानां विषयाणां वेदनायाश्च मनोज्ञायाः, विपरीतप्रधानार्थाभिसम्बन्धो विपरीतशब्देन क्रियत इत्याह-विप्रयोगे तत्सम्प्रयोगाय स्मृतिसमन्वाहारः तत्सम्प्रयोगार्थं तत्सम्प्रयोजनः स्मृतेः समन्वाहारः, कथं नाम भूयोऽपि तैः सह मनोज्ञविषयैः सम्प्रयोगः स्यात् ममेत्येवं प्रणिधत्ते दृढं मनस्तदप्यार्त्तमिति ॥९-३३॥
ટીકાર્થ– મનોજ્ઞ એટલે પ્રીતિનું કારણ એવા અભીષ્ટ(=પ્રિય) વિષયોનું વિપરીત સંયોજન કરવું. “મનોજ્ઞાનાન્ત્યાદ્રિ વિપરીત શબ્દથી મનગમતા વિષયોનો અને મનગમતી વેદનાનો વિપરીતતાની પ્રધાનતા રહે તે પ્રમાણે અર્થ કરાય છે એમ કહે છે- વિપ્રયોગો તત્સયો/ય મૃતિસમન્વહાર=મનગમતા વિષયોનો અને મનગમતી વેદનાનો વિયોગ થયે છતે મારો તેમની સાથે ફરી પણ સંયોગ થાય એ પ્રમાણે મન દઢ પ્રણિધાન કરે તે સ્મૃતિસમન્વાહાર છે. (૯-૩૩) भाष्यावतरणिका- किञ्चान्यत्ભાષ્યાવતરણિતાર્થ– વળી બીજું– टीकावतरणिका- किञ्चान्यदिति तुरीयमार्त्तप्रकारं दर्शयतिટીકાવતરણિકાર્થ– વળી બીજું- એવા કથનથી આર્તધ્યાનના ચોથા પ્રકારને બતાવે છે.
આર્તધ્યાનના ચોથા ભેદનું વર્ણનનિલા ૨ ૨-રૂકા સૂત્રાર્થ– નિદાન આર્તધ્યાન છે. (૯-૩૪)
भाष्यं-कामोपहतचित्तानां पुनर्भवविषयसुखगृद्धानां निदानमार्तध्यानं મવતિ ૬-રૂઝા