Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૭ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૩૧ હોવાથી નરકગતિનું મૂળ છે. તિન્યસ્થ-લિંગથી રહિતને અર્થાત્ ગૃહસ્થને. હિંસાનંદ (અમૃતાનંદ, સ્તેયાનંદ, વિષયાનંદ) આદિ ચાર પ્રકારના ભેદોમાંથી કોઈ પણ ભેદે વારંવાર સતત અતિ આગ્રહપૂર્વક હિંસાદિ અધર્મ કાર્યમાં પ્રવર્તનારને અતિશય દોષતા છે. (અભ્યદય= મરણાવસ્થા આવે તો પણ કરેલી હિંસામાં નિંદા આદિથી કરાયેલો અલ્પ પણ પશ્ચાત્તાપ હોતો નથી) તે જ તેની આમરણદોષતા છે. (૯-૩૬)
टीकावतरणिका- आर्त्तरौदै व्याख्याते, सम्प्रति धर्म्यध्यानावसरः, तच्च सभेदं सस्वामिकमाख्यायते
ટીકાવતરણિકાર્ય–આર્ત-રૌદ્રધ્યાનનું વ્યાખ્યાન કર્યું. હવે ધર્મધ્યાનનો અવસર છે. આથી હવે ભેદ સહિત અને સ્વામી સહિત ધર્મધ્યાનનું વ્યાખ્યાન કરવામાં આવે છે– ધર્મધ્યાનના ભેદો અને સ્વામીआज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्म्यमप्रमत्तसंयतस्य
I૬-રૂકા સૂત્રાર્થ આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એ ચારના વિચય માટે થતો એકાગ્રચિત્તે વિચાર તે ચાર પ્રકારનું ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્તસંયતને હોય. (૯-૩૭). __ भाष्यं- आज्ञाविचयाय अपायविचयाय विपाकविचयाय संस्थानविचयाय च स्मृतिसमन्वाहारो धर्मध्यानम् । तदप्रमत्तसंयतस्य भवति ॥९-३७॥
ભાષ્યાર્થ– આજ્ઞાવિચય માટે, અપાયરિચય માટે, વિપાકવિચય માટે અને સંસ્થાનવિચય માટે થતો એકાગ્રચિત્તે વિચાર એ ધર્મધ્યાન છે. તે ધ્યાન અપ્રમત્તસંયતને હોય. (૯-૩૭)
टीका- आज्ञादीनां कृतद्वन्द्वानां विचयशब्देन सह षष्ठीसमासः, आज्ञादीनां विचयः-पर्यालोचनं, विचयशब्दः प्रत्येकमभिसम्बध्यते, आज्ञापायविपाकसंस्थानविचयशब्दात्तादर्थ्य चतुर्थी, धर्म्यशब्दो व्याख्यातः, अप्रमत्तसंयतस्येति स्वामिनिर्देशः, तत्राज्ञा-सर्वज्ञप्रणीत