SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૩૪ ભાષ્યાર્થ– મનગમતા વિષયોનો અને મનગમતી વેદનાનો વિયોગ થયે છતે તેમનો સંયોગ થાય એ માટે થતો સ્મૃતિસમન્વાહાર આર્તધ્યાન છે. (૯-૩૩). __टीका- मनोज्ञा-अभीष्टाः प्रीतिहेतवस्तेषां विपरीतं संयोजनं कार्य, मनोज्ञानामित्यादि, मनोज्ञानां विषयाणां वेदनायाश्च मनोज्ञायाः, विपरीतप्रधानार्थाभिसम्बन्धो विपरीतशब्देन क्रियत इत्याह-विप्रयोगे तत्सम्प्रयोगाय स्मृतिसमन्वाहारः तत्सम्प्रयोगार्थं तत्सम्प्रयोजनः स्मृतेः समन्वाहारः, कथं नाम भूयोऽपि तैः सह मनोज्ञविषयैः सम्प्रयोगः स्यात् ममेत्येवं प्रणिधत्ते दृढं मनस्तदप्यार्त्तमिति ॥९-३३॥ ટીકાર્થ– મનોજ્ઞ એટલે પ્રીતિનું કારણ એવા અભીષ્ટ(=પ્રિય) વિષયોનું વિપરીત સંયોજન કરવું. “મનોજ્ઞાનાન્ત્યાદ્રિ વિપરીત શબ્દથી મનગમતા વિષયોનો અને મનગમતી વેદનાનો વિપરીતતાની પ્રધાનતા રહે તે પ્રમાણે અર્થ કરાય છે એમ કહે છે- વિપ્રયોગો તત્સયો/ય મૃતિસમન્વહાર=મનગમતા વિષયોનો અને મનગમતી વેદનાનો વિયોગ થયે છતે મારો તેમની સાથે ફરી પણ સંયોગ થાય એ પ્રમાણે મન દઢ પ્રણિધાન કરે તે સ્મૃતિસમન્વાહાર છે. (૯-૩૩) भाष्यावतरणिका- किञ्चान्यत्ભાષ્યાવતરણિતાર્થ– વળી બીજું– टीकावतरणिका- किञ्चान्यदिति तुरीयमार्त्तप्रकारं दर्शयतिટીકાવતરણિકાર્થ– વળી બીજું- એવા કથનથી આર્તધ્યાનના ચોથા પ્રકારને બતાવે છે. આર્તધ્યાનના ચોથા ભેદનું વર્ણનનિલા ૨ ૨-રૂકા સૂત્રાર્થ– નિદાન આર્તધ્યાન છે. (૯-૩૪) भाष्यं-कामोपहतचित्तानां पुनर्भवविषयसुखगृद्धानां निदानमार्तध्यानं મવતિ ૬-રૂઝા
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy