________________
સૂત્ર-૩૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૨૧ टीका-वेदनं वेदना अनुभवः, अमनोज्ञ इति अनन्तरमनुवर्तते तदपि सम्बन्धन् भाष्यकृदाह-वेदनायाश्चामनोज्ञाया इत्यादि, सुखा दुःखा चोभयी वेदना, तत्रामनोज्ञायाः सम्प्रयोगे वेदनायाः प्रकुपितपवनपित्तश्लेष्मसन्निपातनिमित्तैरुपजातायाः शूलशिरःकम्पज्वराक्षिश्रवणवेदनादिकायास्तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारो ध्यानमार्तं, एष द्वितीयो વિજ્ય: ૨-૩રા
ટીકાર્થ– વેદન, વેદના, અનુભવ એ પ્રમાણે એક જ અર્થ છે. અણગમતો (વિષય) એ પ્રમાણે અનંતરસૂત્રથી ચાલ્યું આવે છે. તેના પણ સંબંધને જોડતા ભાષ્યકાર કહે છે–
“નાયા અમનોશીયા: ફત્યાદ્રિ વેદના સુખરૂપ અને દુઃખરૂપ એમ બે પ્રકારની છે. તેમાં પ્રકોપ પામેલા વાયુ-પિત્ત-કફ અને સન્નિપાતરૂપ નિમિત્તોથી થયેલી શૂળ, શિરકંપ, જ્વર, ચક્ષુવેદના અને કર્ણવેદના આદિ વેદનાના વિયોગ માટે થતો સ્મૃતિસમન્વાહાર આર્તધ્યાન છે. આ આર્તધ્યાનનો બીજો પ્રકાર છે. (૯-૩૨).
भाष्यावतरणिका- किञ्चान्यत्ભાષ્યાવતરણિતાર્થ– વળી બીજું टीकावतरणिका- किञ्चान्यदिति आर्त्तप्रकारान्तरं दर्शयतिટીકાવતરણિકાર્થ— વળી બીજું એ કથન દ્વારા આર્તધ્યાનના અન્ય(-ત્રીજા) પ્રકારને બતાવે છે–
આર્તધ્યાનના ત્રીજા ભેદનું વર્ણનविपरीतं मनोज्ञानाम् ॥९-३३॥ સૂત્રાર્થ–મનગમતા વિષયોનો સંબંધ થયે છતે તેમનો વિયોગ ન થાય એ માટે જે સ્મૃતિસમન્વાહાર થાય તે આર્તધ્યાન છે. (૯-૩૩)
भाष्यं- मनोज्ञानां विषयाणां मनोज्ञायाश्च वेदनाया विप्रयोगे तत्सम्प्रयोगाय स्मृतिसमन्वाहार आर्तम् ॥९-३३॥