Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૧૮
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૩૧ તેનાથી(=આર્તધ્યાનવાળાથી) અધિક રાગ-દ્વેષ-મોહવાળાને હોય છે. આથી તે બે સંસાર પરિભ્રમણનું કારણ છે. (૯-૩૦)
भाष्यावतरणिका- अत्राह- किमेषां लक्षणमिति । अत्रोच्यतेભાષ્યાવતરણિતાર્થ– અહીં કહે છે(=પ્રશ્ન કરે છે)- એમનું લક્ષણ શું છે? અહીં (ઉત્તર) કહેવાય છે–
टीकावतरणिका- सम्प्रति ध्येयप्रकाराः विषयविकल्पनिमित्तभेदेनोच्यन्ते-अत्राहेत्यादि सम्बन्धः ।
ટીકાવતરણિતાર્થ– હવે વિષય, ચિંતન અને નિમિત્તના ભેદથી ધ્યેયના પ્રકારો કહેવાય છે. “ગઢાદ ઇત્યાદિ સંબંધ છે–પૂર્વના સૂત્રની સાથે સંબંધ જોડનારો ગ્રંથ છે. આર્તધ્યાનના પ્રથમ ભેદનું વર્ણન आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः
૨-૩ સૂત્રાર્થ– અણગમતા વિષયોનો સંયોગ થતાં તેના વિયોગ માટે થતો સ્મૃતિસમન્વાહાર(એકાગ્રચિત્તે વિચારો તે આર્તધ્યાન છે. (૯-૩૧)
भाष्यं- अमनोज्ञानां विषयाणां सम्प्रयोगे तेषां विप्रयोगार्थं यः स्मृतिसमन्वाहारो भवति तदार्तध्यानमित्याचक्षते ॥९-३१॥
ભાષ્યાર્થ—અણગમતા વિષયોનો સંબંધ થયે છતે તેમનો વિયોગ થાય એ માટે જે સ્મૃતિસમન્વાહાર થાય તે આર્તધ્યાન છે એમ (ધ્યાનના જ્ઞાતાઓ) કહે છે. (૯-૩૧).
टीका- आर्तममनोज्ञानामित्यादि, आर्त्तशब्दः पूर्ववद् व्याख्येयः, अमनोज्ञाः अनिष्टाः शब्दादयस्तेषां सम्प्रयोगे सम्बन्धे इन्द्रियेण सह सम्पर्के सति चतुर्णां शब्दस्पर्शरसगन्धानामेकस्य च योग्यदेशावस्थितस्य द्रव्यादेः स्वविषयिणा ग्राह्यग्राहकलक्षणे सम्प्रयोगे सति तद्विप्रयोगायेति तदित्यमनोज्ञविषयाभिसम्बन्धः तेषाममनोज्ञानां शब्दादीनां विप्रयोगो