Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૭
टीका - वेदनीयकम्र्म्मोदये शेषाः एकादश परीषहाः सम्पतन्ति, कुतः शेषाः ?, उपर्युक्तेभ्योऽन्ये शेषाः, के पुनरुपर्युक्ताः ?, प्रज्ञाज्ञाने अदर्शनालाभौ सप्त च नाग्न्यादयः एभ्यः शेषाः केवलिनि ते सम्भवन्ति, एकादश जिने प्रागुक्ताः क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्य्याशय्यावधरोगतृणस्पर्शमलपरीषहाख्या इति ॥९-१६ ॥
ટીકાર્થ— વેદનીયકર્મના ઉદયમાં શેષ અગિયાર પરિષહો આવે છે. કોનાથી શેષ ? ઉપર જે કહ્યા તેમનાથી બીજા શેષ છે. ઉપર કયા કહ્યા છે ? પ્રજ્ઞા-અજ્ઞાન, અદર્શન-અલાભ અને નાન્ય આદિ સાત પરિષહો ઉપર કહ્યા છે. આનાથી શેષ પરિષહો કેવળીમાં સંભવે છે. પૂર્વે (૧૧માં सूत्रमां) निमां क्षुधा-पिपासा-शीत-उष्ण-दंशमशऽ-थर्या-शय्या-वधरोग-तृएास्पर्श-भल नामना अगियार परिषहो ह्या छे. (९-१६)
૧૫૨
"
टीकावतरणिका - एवमेते व्याख्यातनिमित्तलक्षणविकल्पाः आबादरसंपरायात् सर्वे भवन्ति, परतस्तु नेयन्तः, तत् किमेते कदाचित् सर्वेऽप्येकस्य जन्तोर्यौगपद्येन सम्भवन्ति न वा सम्भवन्तीत्याह
ટીકાવતરણિકાર્થ આ પ્રમાણે જેમના નિમિત્ત-લક્ષણ ભેદો કહ્યા છે તે પરિષહો બાદર સંપરાય સુધી બધા હોય. પછી આટલા ન હોય. તો શું આ પરિષહો ક્યારેક કોઇક જીવને એકી સાથે બધાય સંભવે છે કે નથી સંભવતા એમ કહે છે—
એક જીવને એકી સાથે સંભવતા પરિષહો
एकादयो भाज्या युगपदेकोनविंशतेः ॥९-१७ ॥
સૂત્રાર્થ– એક જીવને એકી સાથે એક વગેરે ઓગણીસ પરિષહો હોઇ राडे छे. (९-१७)
भाष्यं - एषां द्वाविंशतेः परीषहाणामेकादयो भजनीया युगपदेकस्मिन् जीवे आ एकोनविंशतेः । अत्र शीतोष्णपरीषहौ युगपन्न भवतः । अत्यन्तविरोधित्वात् । तथा चर्याशय्यानिषद्यापरीषहाणामेकस्य सम्भवे द्वयोरभाव: ॥ ९-१७॥