Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ६ सू. १ आस्रवतत्वनिरूपणम्
१३ मितविकयिताश्रितः प्रवचनविरोधी सौं वाचिको योगो ग्राह्य । अभिध्याव्यापादेयोऽसूयादीनि मानसो योगोऽशुभः, तत्र-सर्वदा प्राणिष्वभिद्रोहानुध्यानम् अभिभ्या, यथा-'अस्मिन् मृते सति सुखं वसाम:-' इति । सापाय:-उत्पादनाऽऽरम्भो व्यापारो भवति, यथा-'ऽस्त्यस्य संशतः कोऽपि शत्रु स्तमेव कोपयामि यया स एनं हन्यात्' इति । परगुणोत्कर्षासहिष्णुता-ईष्या, गुणेषु दोषाविष्करणम्-अमृया। अभिमानहर्षशोकदैन्यादयोऽपि-अशुम मानसयोगा बोध्याः, वद्भिनाः शुमाः कायिक वाचिक मानसयोगा अवगन्तव्याः इति भावः ॥ अंटसंद जितने भी वचन हैं अथवा प्रवचन से विरुद्ध जो वचन है, उन सब को अशुभ वचनयोग समझ लेना चाहिए। अभिध्या हिंसा, ईष्र्या, डाह आदि जितने भी अप्रशस्त मानसिक व्यापार हैं, वे अशुभ मनोयोग में परिगणित होते हैं। सदैव प्राणियों के द्रोह-अनिष्ट का चिन्तम करना अभिध्या है, जैसे यह सोचना कि-अमुक मर जाय तो हम सुख से रहें।' इसका शत्रु अमुक पुरुष है, उसे कुपित कर दें जिससे वह इसे मार डाले इस प्रकार का चिन्तन सापाय-चिन्तन कह लाता है। दूसरे के गुणों के उत्कर्ष को सहन न कर सकना ईया है। पराये गुणों को भी दोष के रूप में प्रकट करना असूया है। अभिमान, हर्ष, शोक, दैन्य आदि भी अशुभ मनोयोग ही समझना चाहिए । ____ उल्लिखित अशुभ कायिक, वाचिक और मानसिक योग से विपरीत जो योग हैं, वे शुभ हैं। અને એલફેલ જેટલાં પણ વચન છે અથવા પ્રવચનથી વિરૂદ્ધ જે વચન છે. તે સઘળાને અશુભ વચનગ સમજી લેવા જોઈએ. અભિધ્યા હિંસા, ઈર્ષા, દ્રો આદિ જેટલાં પણ અપ્રશસ્ત માનસિક વ્યાપાર છે તે મને ગમાં પરિણત થાય છે. સદૈવ પ્રાણિઓના દ્રોહ-અનિષ્ટનું ચિન્તન કરવું તે અભિવ્યા છે. જેમ કે એવું વિચારવું કે-અમુક મરી જાય તે અમે સુખે રહીએ આને શત્રુ અમુક પુરૂષ છે તેને ગુસ્સામાં લાવી દઈએ જેથી તે પેલાને મારી નાખે આ પ્રકારનું ચિન્તન સાપાય ચિન્તન કહેવાય છે બીજાનાં ગુણેના ઉત્કર્ષને સહન ન કરી શકવા તે ઈર્ષ્યા છે. બીજાનાં ગુણોને પણ દોષના રૂપમાં પ્રગટ કરવા એ અસૂયા છે. અભિમાન, હર્ષ, શેક, ગરીબાઈ, આદિ પણ અશુભ મને જ સમજવા જોઈએ.
ઉલિખિત અશુભ કાયિક વાચિક અને માનસિક વેગથી વિપરીત જે ગ છે તે શુભ છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.