Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 12
________________ મારી નમ્ર સમજ મુજબ તો ઇલેક્ટ્રિસિટી, રોડ, રેલ્વે, તાર-ટપાલ અને Zasiel nisl industry PLZ Technical. Personnel et ilssil 541કોલેજ સુધીનું સઘળું Infra-structure જ મિકેનાઈઝડ ઈન્ડસ્ટ્રીઝને Economically viable બનાવે છે. Welfare-state (વિનોબા જેને II-fare-state, કહેતા)ના નામે ઊભું થયેલું આ વિરાટ સરકારી સ્થાપિત હિત જ્યાં સુધી Infra-structure ને ઊભું કરવા અને પોષવા અબજોનું મૂડીરોકાણ કરતું અટકશે નહિ ત્યાં સુધી બેકારી, ગરીબી, ઔદ્યોગીકરણ, પ્રદૂષણ વગેરેની સમસ્યાઓ દૂર કરવાના કોઈપણ પ્રયત્નો થાગડ-થીગડ જ રહેશે અને કામના અધિકાર ની વાતો માત્ર વાતો જ બની રહેશે. શ્રી અતુલ શાહ નમ્ર સૂચન આ પુસ્તકમાંથી કોઈ પણ લેખ આપ કોઈ છાપા કે મેગેઝીનમાં પ્રસિદ્ધ કરો ત્યારે લેખક તરીકે મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજનો નામોલ્લેખ કરવો હોય તો કૌસમાં કરવો. પરંતુ મુખ્યપણે શ્રી અતુલ શાહના નામે જ પ્રસિદ્ધ કરવા ભલામણ છે. આ પુર કે તેઓશ્રીએ ‘અતુલ શાહ તરીકે લખેલું છે. For Personal Jain Education International www.jainelibrary.org Private Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104