Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 35
________________ અરે ભાઈ સાક ૨૩ તે પેદા કરવાની તાકાત તો દુનિયાના કોઈ બેબીકૂડમાં નથી. જે સ્ત્રી એમ ઇચ્છતી હોય કે પોતાનું સંતાન મોટું થઈ એકલપેટું બની પોતાને પણ હડધૂત ન કરે, તેણે પોતાના તેટલા સ્વાર્થ ખાતર પણ બ્રેસ્ટફીડીંગ'ના તંતુ દ્વારા બાળક સાથે કાયમી સ્નેહની ગાંઠ વાળી લેવી જોઈએ. * * કોઈ વિશિષ્ટ સંયોગોમાં ધાવણ જ ન આવતું હોય તેવી સ્ત્રીને ધાવણ વધારનારા ઔષધો સૂચવવાની તે છતાં પણ શકચ ન બને તો ધાવમાતા દ્વારા સ્તનપાન કરાવવાની તથા તે પણ શકય ન હોય તો બકરી કે ગાયના દૂધનું પોષણ આપવા સુધીની વાત આપણે ત્યાં છે. તેથી આવા બહાના નીચે પણ બેબીકૂડનો પગપેસારો ન થઈ જાય તેની સાવચેતી જાગરૂક નાગરિકોએ રાખવા જેવી છે. અન્યથા ડેરીઓ દ્વારા ગામડે ગામડે દૂધનું ટીપે ટીપે ચૂસી લઈ છાશ જેવી અનુપમ ચીજનાં દર્શન પણ દોહ્યલાં બનાવી ગામડાના બાળકોને . અપોષણના ખપ્પરમાં હોમી દેનાર અને હાલ તેલના વેપાર પર એચડી પકડ જમાવી સામાન્ય માનવી માટે તેલ પણ દુર્લભ બનાવી દેવા ભણી આગળ વધી રહેલા ડો. કુરિયન અને તેમના એજન્ટો અમૂલ એ જેવી બનાવટો વેચી પોતાજી સંસ્થાઓને માલેતુજાર બનાવવા માટે સ્તનપાન જેવી કુદરતની અભુત ભેટને નેસ્તનાબૂદ કરી દેવા પોતાનાથી બનતું બધું કરી છૂટશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104