Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar
View full book text
________________
Jain Education International
ચિ...
.... ના સુપુત્ર
ચિ....
ની સુપુત્રી
સાથે પરદુઃખભંજક વિક્રમની સંવત ૨૦૪૭ની ફાગણ સુદ ચોથ ને સોમવાર તા. ૧૮-૨-૯૧ના રોજ સપ્તપદીના સાત ડગ ભરી રેરામની ગાંઠે ગૂંથાશે.
સુણજો રે ભાઈ સાદ
અમ હૈયાનાં હેત નીતરતાં આ લગનિયાં તેડાંને વધાવી લઈને આ ઊજળા અવસરે કુટુંબ કબીલા જોગ પધારવા આપને હરખભીનું તેડું છે.
*
*
આંગણિયે મારેબાજોડિયા ઢળાવો કે ફરતી મેલો રે કંકાવટી...
વ્હેન શ્રી,
ફાગણ સુદ ચોથની સવારનું માળારોપણ સરખી સહિયરોના મુખડે ગવાતાં મીઠાં ગીતડાંથી ગુંજી ઊઠશે. સાકર-રોલડીથીયે મધુર ગીતોથી અમ આંગણ ભરી દેવા આપને ભાવભીનું નોતરું છે.
લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે...
સ્નેહી સ્વજન,
આવ્યા છે અમ આંગણિયે કંસાર કર્યાના જોગ.
ભાઈ
..... ના લગનટાણે હરખના જમણનું આ નોતરું સહકુટુંબ મોતીડે વધાવી લેશોજી.
For Personal & Private Use Only
અભિલાષી આગમનના,
www.jainelibrary.org

Page Navigation
1 ... 100 101 102 103 104