________________
-
-
-
-
-
-
-
-
-
સુણજો રે ભાઈ સાદ
ડંકો વાગ્યોને લરક્ર-ઉપડ્યું ઝરમરિયા ઝાલા આવી છે મોટા ઘરની જન....ઝરમરિયા સુજ્ઞ શ્રી, , શુકન જોઈને સંચરતા વઘોડે અને જાનૈયાઓના સંગ જમણમાં સસ્કુટુંબ પધારવા આપને આગ્રહભર્યું આમંત્રણ છે.
શ્રી ચિંતામણિ પાર્થનાવાય નમઃ
નિમત્રણમ હે જી...તારું આંગણિયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે.... . ‘અતિથિ દેવો ભવ'ના આ દેશમાં, ઘર એ માત્ર ઈટ-ચૂનાનું બનેલું મકાન નથી કે, નથી એ Beware of dog ની ચેતવણી આપતો બંગલો :
એ તો છે સહનાવવતુ, સહ નૌ ભુનતુ અને સહવીર્ય કરવાવહૈ’ના આદર્શોને ચરિતાર્થ કરવાનું એક રમ્ય સ્થળ ! આવા એક ઘરમાં, .. મહા વદિ એકાદશીના મંગળ દિવસે
જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સાધુજનોનાં પુનિત પગલાંઓથી એ ઘરની ધરતી સાદ પાવન થતી રહે... અતિથિઓના આગમનથી તેનું વાયુમંડળ સદા ગુંજતું રહે.. અને વડીલોની આશિષ ત્યાં સદા વરસતી રહે...
-એવી શુભાભિલાષાઓ વાંછવા અને એ સુભગ પળોમાં સપરિવાર સહભાગી બનવા વાસ્તુ પૂજામાં પધારવા આપને નિમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છીએ.
વાસ્તુ પૂજા : બપોરે ૩-૦૦ કલાકે શુભ સ્થળ :
ઉગતાકાંક્ષી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org