SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - સુણજો રે ભાઈ સાદ ડંકો વાગ્યોને લરક્ર-ઉપડ્યું ઝરમરિયા ઝાલા આવી છે મોટા ઘરની જન....ઝરમરિયા સુજ્ઞ શ્રી, , શુકન જોઈને સંચરતા વઘોડે અને જાનૈયાઓના સંગ જમણમાં સસ્કુટુંબ પધારવા આપને આગ્રહભર્યું આમંત્રણ છે. શ્રી ચિંતામણિ પાર્થનાવાય નમઃ નિમત્રણમ હે જી...તારું આંગણિયું પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે.... . ‘અતિથિ દેવો ભવ'ના આ દેશમાં, ઘર એ માત્ર ઈટ-ચૂનાનું બનેલું મકાન નથી કે, નથી એ Beware of dog ની ચેતવણી આપતો બંગલો : એ તો છે સહનાવવતુ, સહ નૌ ભુનતુ અને સહવીર્ય કરવાવહૈ’ના આદર્શોને ચરિતાર્થ કરવાનું એક રમ્ય સ્થળ ! આવા એક ઘરમાં, .. મહા વદિ એકાદશીના મંગળ દિવસે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સાધુજનોનાં પુનિત પગલાંઓથી એ ઘરની ધરતી સાદ પાવન થતી રહે... અતિથિઓના આગમનથી તેનું વાયુમંડળ સદા ગુંજતું રહે.. અને વડીલોની આશિષ ત્યાં સદા વરસતી રહે... -એવી શુભાભિલાષાઓ વાંછવા અને એ સુભગ પળોમાં સપરિવાર સહભાગી બનવા વાસ્તુ પૂજામાં પધારવા આપને નિમંત્રણ પાઠવતાં આનંદ અનુભવીએ છીએ. વાસ્તુ પૂજા : બપોરે ૩-૦૦ કલાકે શુભ સ્થળ : ઉગતાકાંક્ષી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005619
Book TitleSunjo re Bhai Sad
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy