Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 64
________________ ૫૨ - ~~~-~- સુર રે ભાઈ સાદ face કરવાનો નવાબનો હુકમ છૂટ્યો અને અમારો રોટલો.જળવાઈ રહ્યો. તે છેક આઝાદી (!) આવી ત્યારે પાલનપુરમાં Oil mill શરૂ થઈ શકી અને ધીમે ધીમે તેનો વ્યાપ એટલો વધ્યો કે આજે પાલનપુર તો શું આખા યે ધાણધાર પંથકમાં દીવો લઈને શોધવા જતાં યે બળદઘાણી જડે તેમ નથી.” જેમના જુલ્મોની વાતો ચગાવી ચગાવીને વારે તહેવારે જેમને ભાંડવામાં આવે છે તે રાજાશાહી પ્રજાના હિતમાં હતી કે આ કહેવાતી કલ્યાણ રાજ્યવાળી લોકશાહી, એવો પ્રશ્ન ઊઠે તેવો આ દાખલો છે. આજે પણ બળદઘાણી કે રેંટિયાના ઈષ્ટત્વની અને ઓઈલ મિલ કે મિલના અનિરુત્વની વાત ગાંધીવાદી ભાઈઓ કરતા હોય છે, પણ તેમાંના ઘણાની દષ્ટિ ત્યાં અટકી જતી હોવાનું જણાય છે અને માટે જ ખાદી ગ્રામોદ્યોગને સબસીડીનો કટકો ફેંકી યંત્રોદ્યોગોને Infra-structure ના રૂપમાં મળતી ગંજાવર સબસીડી ભણી આંખમીંચામણાં થાય છે. ખરો ઉકેલ dustrialisationના વિષવૃક્ષને પોષતા Infra-structure ના રાક્ષસને નબળો પાડી, તોડી નાંખવામાં છે. બળદઘાણીએ બે-પાંચ હજારની સબસીડી મળે તે માટે મથતા અને સાથે સાથે પાલનપુર S.T.D. Line વડે જોડાય ત્યારે રાજી થતા કેટલાક ગાંધીવાદીઓનું Logic મને સમજાતું નથી. એ જ S.T.D. facility નો ઉપયોગ કરી દેશના કોઈપણ ખૂણેથી સસ્તામાં સસ્તા ભાવે હજારો ગુણી મગફળીની ખરીદી કરી લેતા Oil miller સામે (સ્થાનિક બજારમાંથી ખરીદવા મજબૂર) બળદઘાણીઓ કેવી રીતે ટકશે તે જ મને સમજાતું નથી એટલે મારી નમ્ર સમજ મુજબ તો ઈલેક્ટ્રિસિટી, રોડ, રેલ્વે, તાર-ટપાલ અને ટેલિફોનથી માંડીને Industry માટે Technical Personnel પૂરા પાડતી સ્કૂલ-કોલેજો સુધીનું સઘળું Infra-structure જ મિનાઈઝડ ઈન્ડસ્ટ્રીઝને Economically Viable wallà . Welfare-state ( A ll og ill-fare-state કહેતા)ના નામે ઊભું થયેલું આ વિરાટ સરકારી સ્થાપિત હિત જ્યાં સુધી Infra-structure ને ઊભું કરવા અને પોષવા અબજોનું મૂડીરોકાણ કરતું અટકશે નહિ ત્યાં સુધી બેકારી, ગરીબી, ઉઘોગીકરણ, પ્રદૂષણ વગેરેની સમસ્યાઓ દૂર કરવાના કોઈપણ પ્રયત્નો થાગડ-થીગડ જ રહેશે અને કામના અધિકાર’ની વાતો માત્ર વાતો જ બની રહેશે. ‘વિકાસનો દર વધતો જાય તેમ તેમ એના મનમાં વિકાસનો ડર પણ વધતો જતો હોય એવા આપના જેવા કોક વિરલ જ આવી પ્રત્યાઘાતી’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104