Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 69
________________ સુણજો રે ભાઈ સાદ અટકવું જ પડરો, પણ તે પહેલાં વાર્યા વળી જવામાં જ ચાણા ખેડૂતની શોભા નથી? અસલના દેશી બિયારણ મેળવવામાં કે આવી કુદરતી ખેતી કરવામાં કોઈ મુશ્કેલી-પ્રશ્રો નડે તો આવી પરંપરાગત ખેતીના જાણકાર શ્રી કોરા માથેન, (ડી-૧, અરવિંદ સોસાયટી, મૃદુલ સિટડલ-૧, વસ્ત્રાપુર-તલાવડી, અમદાવાદ-૧૫ ટે.નં. ઘર ૪૬૪૭૭૪, ઓફિસ ૩૭૭૦૦૨/૩૭૫૪૮૪)નાં સલાહ-માર્ગદરને મળી શકશે. વર્ષોથી ચાલી આવતી જૂની પદ્ધતિથી ખેતી કરીને જમીનની ફળદ્રુપતા અને લોકોનું આરોગ્ય ટકાવી રાખનાર આપણા બાપદાદા ગાંડા ન હતા એટલું આપણે કદી ન ભૂલીએ. (‘પ્રયોગ-દર્શન'ના વાચક ખેડૂતોને કરાયેલ અપીલ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104